અમદાવાદ :-નવા વર્ષની ઉજવણીને ગણતરીના કલાકો બાકી: રિવરફ્રન્ટ, સિંધુભવન, એસ.જી હાઇ-વેના વિસ્તારોમાં બ્રિથ એનાલાઈઝર થકી ચેકીંગ,

અમદાવાદ :-નવા વર્ષની ઉજવણીને ગણતરીના કલાકો બાકી: રિવરફ્રન્ટ, સિંધુભવન, એસ.જી હાઇ-વેના વિસ્તારોમાં બ્રિથ એનાલાઈઝર થકી ચેકીંગ,

આજે નવા વર્ષની ઉજવણીને ગણતરીના કલાકો બાકી છે. વર્ષ 2023ના છેલ્લાં દિવસે અમદાવાદ શહેરના કાંકરિયા ખાતે લોકોનું ટોડે ટોડા ઉમટી પડ્યા છે તો બીજી તરફ 31મી ડિસેમ્બરને લઈને પોલીસનું ચેકીંગ પણ શરુ થઈ ગયું છે. સિંધુભવન રોડના ટાઈમ્સ સ્કેવર પાસે SOGનું ચેકીંગ..

એન્ટી ડ્રગ કીટથી ચેકીંગ કરવામાં આવી રહીયુ છે..

નશામાં ધૂત બનેલા યુવાનોને પકડવા આ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. હાલ રિવરફ્રન્ટ, સિંધુભવન, એસ.જી હાઇવે સહિતના તમામ વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યુ છે. અન્ય વિસ્તારોમાં પણ બ્રિથ એનાલાઈઝર થકી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.