અમદાવાદ પોલીસ 31stને લઈ ડ્રિંક એન્ડ ડ્રાઇવ, પાર્કિંગ, ઓવરસ્પીડ, ડ્રગ્સની ચલાવશે ડ્રાઇવ; રસ્તાઓ પર થશે સઘન ચેકિંગ
અમદાવાદમાં 31st ડિસેમ્બર ની ઉજવણીને લઈ લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. પરંતુ જો કાયદાનો ભંગ ના થાય તે માટે કાળજી રાખવી પડશે. કારણ કે પોલીસ દ્વારા અલગ અલગ ચાર પ્રકારની ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેથી કોઈપણ ડ્રાઈવમાં ઝડપાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે

ઝડપાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા અત્યારે પાર્કિંગ મામલે ડ્રાઇવ, ઓવર સ્પીડ ડ્રાઈવ, ડ્રગ્સ મામલે ડ્રાઇવ તથા ડ્રિંક એન્ડ ડ્રાઈવ મામલે પણ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.
હાઇકોર્ટના આદેશ બાદ પોલીસ એક્શન માં.

