તારીખ 26 જાન્યુઆરી 2024 ના રોજ કપડવંજ તાલુકા કક્ષાના ૭૫મા પ્રજાસત્તાક દિન ની ઉજવણી શ્રી વ્યાસ વાસણા પ્રાથમિક શાળામા કરવામાં આવી
શ્રી વ્યાસ વાસણા પ્રાથમિક શાળામાં 75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. શ્રી અનિલ ગૌસ્વામી
(નાયબ કલેકટર, કપડવંજ) ના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં આ ઉપરાંત આગેવાનો તેમજ ગ્રામજનો પોલોસ કર્મીઓ તાલુકા ભાજપનાં મહામંત્રી ખેડા જિલ્લા યુવા મોરચા કારોબારી સભ્યો કપડવંજ તાલુકા ભાજપ પ્રમુખ તથા સરપંચ શ્રી મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા શાળામાં ભણતા બાળકોના વાલીઓ જોડાયા અને શિક્ષણ ગણ સાથે કાર્યક્રમ ને ખુબ સુંદર રીતે પરિપૂર્ણ કરવામાં આવીયો.


