સમાજ ના #સાચા_સેવક.... સાચા આગેવાનો ને નમન

સમાજ ના #સાચા_સેવક.... સાચા  આગેવાનો ને નમન

ફાગવેલ ખાતે ગુજરાતના #પુર્વ_મુખ્યમંત્રી માનનીય શ્રી #શંકરસિંહજી_વાઘેલા બાપુના જન્મદિવસ નિમિત્તે સન્માન સમારોહ યોજાયો

જેમાં બાપુશ્રીએ શોર્યધામના નિર્માણ અર્થે ૧ કરોડ ૧ લાખ રૂપિયાનું મહત્વપૂર્ણ યોગદાન આપી પ્રથમ મોટાં દાતાશ્રી તરીકે શ્રી ગણેશ ऽर्या....

ગર્વ છે બાપુ ઉપર...