કપડવંજ તાલુકાના વ્યાસ વાસણા ગામમાં સંકલિત વિકાસ સંકલ્પ યાત્રાનું ઉષમાંભર્યું સ્વાગત કરાયું.

ભારતના પ્રધાનમંત્રી સંકલિત વિકાસ સંકલ્પ યાત્રાનાં પ્રણેતા શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૪૭ વિકાશિત રાષ્ટ્રની હરોડમાં ભારતને પ્રસ્થાપિત કરવા તેમજ આધુનિક સ્વનિર્ભય બનાવવાનાં સ્વપ્ન સાકાર કરવા માટે દીર્ઘદ્રષ્ટિ કેળવવા વ્યાસ વાસણા પે સેન્ટર શાળા પહોંચી.જેમાં તાલુકા ભાજપનાં મહામંત્રી,ખેડા જિલ્લા યુવા મોરચા કારોબારી સભ્યો,કપડવંજ તાલુકા ભાજપ પ્રમુખ,સ્થાનિક મંડળી નાં સેક્રેટરી,શ્રી ચેરમેન ગામનાં સરપંચ શ્રી, શાળાની બાલિકાઓ ધ્વરા દીપ પ્રાગટ્ય તેમજ ગ્રામજનો  ઉપસ્થિત રહીને વડા પ્રધાનનો પ્રિ-રેકોર્ડ સંદેશ નિહાળ્યો હતો શાળાનાં આચાર્ય શ્રી કનુભાઈ પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કર્યું હતું