તારીખ 26 જાન્યુઆરી 2024 ના રોજ શ્રી મેનપુરા પ્રાથમિક શાળામાં 75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.

ગામની સૌથી વધુ ભણેલી દીકરી ને પ્રોત્સાહિત કરવા માટે દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત ધ્વજ ફરકાવવાની વિધિ દીકરી ના હાથે કરવામાં આવી આ કાર્યક્રમમાં આ ઉપરાંત આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ધ્વજ વંદન વિધિ બાદ એક વર્ષમાં જન્મેલી દીકરીઓના માતા-પિતા ને સન્માનિત કરવામાં આવ્યા અને જે દીકરીએ ધ્વજ ફરકાવેલ તે દીકરીને પણ પુસ્તક અને સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવી. અંતે વાલી મીટીંગ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં શાળામાં ભણતા બાળકોના વાલીઓ જોડાયા અને શિક્ષણ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી શાળાના આચાર્યશ્રી બાબુભાઇ પટેલ સાહેબ એ વાલી મીટીંગ માં મહત્વના મુદ્દાઓ અંગે વાલીઓ સાથે ચર્ચા-વિચારણા કરી