રોડ કોન્ટ્રાકટરનો ફાંસો ખાઈ આપઘાતઃ ચિઠ્ઠીમાં લખ્યુ અધિકારીએ ખૂબ પજવ્યો

કપડવંજ ડિવીઝનાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ નાણાં ન ચૂકવી, નોટિસો ફટકારી પરેશાન કર્યાનો આરોપ : પોલીસે અંતિમ ચિઠ્ઠી કબજે લઈ તપાસ શરૂ..2 કરોડના કામો કર્યા પણ 12 મહિનાથી પૈસા આપતા નથી