।। અયોધ્યામાં ભગવાનશ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક અવસર પર કપડવંજ તાલુકાના મેનપુરા ગામના સર્વે સનાતની ભક્તો ઘ્વારા ભગવાન શ્રી રામ ની શોભાયાત્રા તથા આરતી સ્તુતિ સ્વરુચિ ભોજન સાથે ગરબાનનું આયોજન સાથે ઉજવણી કરવામાં આવી..