ગુજરાત માં નકલી ખેડૂતો
*ગુજરાતમાં બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ પકડાયું, 16 સામે ગુનો દાખલ, મોટા અધિકારીઓની સંડોવણી*
16 ભેજાબાજોમાં નાયબ મામલતદાર અને એક મહિલા તલાટી પણ સામેલ
સાવલી તાલુકાના સામંતપુરા અને મુવાલ ગામની ખેતીની જમીનમાં મૂળ માલિકોના બોગસ મરણ દાખલાના આધારે બોગસ પેઢીનામાં તૈયાર કરી
બોગસ મરણ દાખલાના આધારે બોગસ પેઢીનામાં તૈયાર કરી ખેતીની જમીનમાં નામો દાખલ કરી ખેડૂત બનાવવાનું ચકચારભર્યું કૌભાંડ બહાર આવતાં
વડીલોપાર્જિત સામંતપુરા ગામની સીમની જમીનમાં પણ બોગસ મરણ દાખલો રજૂ કરી મોહીની ડાહ્યાભાઇ સોલંકી તે દોદરાણી અરજણદાસની પત્ની દર્શાવીને ખેડૂત બનવા માટે ખોટું નામ ઉમેરાયું હતું.


JITENDRAZALARIPOTAR