આયોજનનો અભાવ: કપડવંજના દાણા રોડના ગરનાળામાં પાણી નિકાલની કોઇ વ્યવસ્થા ન કરાતા ફરી ચોમાસામાં હાલાકી પડશે
• રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે 15 ગામના લોકોની અવરજવર અટકી જાય છે
• દર વર્ષે સર્જાતી સમસ્યા અંગે તંત્ર ધ્યાન આપતુ ં ન હોવાથી લોકોમાં રોષ
કપડવંજ ના દાણા રોડ પર આવેલા રેલવે ગરનાળામાં જ્યારથી ગરનાળું નિર્માણ પામ્યું છે.ત્યારથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા થી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા


JITENDRAZALARIPOTAR