રૂપાલાની ઉમેદવારી રદ કરાવવા 19મી સુધીનું અલ્ટીમેટમ,તૃપ્તિબાએ કહ્યું-અમે

રૂપાલાની ઉમેદવારી રદ કરાવવા 19મી સુધીનું અલ્ટીમેટમ,તૃપ્તિબાએ કહ્યું-અમે હવે-લડી-જ-લેવું-છે રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે.