ટીટોડીએ વૈશાખના બદલે ફાગણમાં ઇંડા મૂકતાં વરસાદ વહેલો થવાનોવડીલોનો મત

વર્ષોથી ચોમાસાંની આગાહી અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમાં હોળીની જ્વાળાથી લઇને અન્ય રીતે પણ વર્તારા કરવામાં આવે છે. ત્યારે ચોમાસાંના આગમન પહેલાં

કુદરતા ક્રમ - નિયમ મુજબ વૈશાખ મહિનામાં ઇંડા મૂકતી

ટીટોડીએ ચાલુ વર્ષે ફાગણમાં જ ઇંડા મૂકતાં કૂતુહલ