રાજકોટ ખાતે નિર્માણાધીન ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું
આ અવસરે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજીને હોસ્પિટલના તમામ ઘટકો સંદર્ભે થયેલ કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી અને નિયત રાષ્ટ્રીય માપદંડોના પાલન સાથે હોસ્પિટલની બાકીની કામગીરી સત્વરે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી. એઇમ્સ ખાતે અત્યાર સુધી કરાયેલા આરોગ્ય કેમ્પની માહિતી મેળવીને નાગરિકોના લાભાર્થે આવા વધુ ને વધુ કેમ્પનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું


Ketanbhoi