ખેડૂતો પરેશાન: કપડવંજના ગામોમાં અપૂરતા વીજ પુરવઠાથી ખેડૂતોને નુકસાન

ઓછા વોલ્ટેજની વીજળીથી બોરની મોટર વારંવાર બગડતી હોવાની ફરિયાદ

કપડવંજ વીજ વિભાગ દ્વારા તાલુકાના દક્ષિણ વિભાગમાં જરૂરિયાત પૂરતો વીજ પુરવઠો આપવામાં ન આવતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ખેડૂતો દ્વારા પુરતાં વોલ્ટથી વિજ

પુરવઠો આપવામાં આવે તેવી માંગ