રણછોડજીને રાયચંપાનું દુર્લભ ફૂલ અર્પણ કરાયું

રણછોડજીને રાયચંપાનું દુર્લભ ફૂલ અર્પણ કરાયું

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં બુધવારે નૃસિંહ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાય ચંપા નામનું દુર્લભ ફૂલ અર્પણ કરવામાં આવ્યું હતું. ભગવાન રણછોડરાયજીને નૃસિંહ સ્વરૂપના શણગાર કરવામાં આવ્યા હતા. આ

અલૌકિક શણગારના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવ